Gujarat History Mcq Test-01 |Gujarat No Itihas Most Imp Question |
Join Telegram channel: Click Here
YouTube channel: Click Here
1.મૌર્ય શાસન દરમિયાન વ્યાપારને ઉત્તેજન આપનાર શાહિ ધોરીમાર્ગ પાટલી પુત્ર કોણ હતો ?
તક્ષશિલા
2.બિંદુસાર કયા સંપ્રદાયોનું અનુયાયી હતો ?
આજીવક
3. સમ્રાટ અશોક બિંદુસાર ના સમયમાં ક્યાંના રાજ્યપાલ હતા ?
ઉજ્જૈન
4. પૃથ્વી કે જે વિદેશીઓ દ્વારા ત્રસ્ત થયેલ છે તેના રક્ષણ અને આશ્રય માંગે છે આવું વાક્ય કોણે કહ્યું છે
આ બંને
5. કૌટિલ્ય નું મૂળ નામ શું હતું?
વિષ્ણુગુપ્ત
6. કોઈપણ જાતના કર લીધા વિના પોતાના ખર્ચ કરીને કોણે સુદર્શન તળાવ નું સમારકામ કરાવ્યું હતું?
રૂદ્રદામનના સુબા સુવિશાખે
7. મેગેસ્થનીસ એ ભારતીય સમાજને કેટલા વિભાગમાં વર્ગીકૃત કર્યો છે ?
૭
8. સુદર્શન તળાવ કોણે બંધાવ્યું હતું ?
ચંદ્રગુપ્ત મૌર્યના સુબો પુષ્પગુપ્ત
9. ચંદ્રગુપ્તે કોની પાસેથી રાજ્ય મેળવ્યું હતું ?
નંદ વંશના રાજા ધનાનંદ પાસેથી
10. સુદર્શન બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો હતો ?
સુવર્ણ રસિકતા
11.અશ્વઘોષ નાગાર્જુન ચરક કોના દરબાર ના વિદ્વાનો હતા ?
કનિષ્ક
12. ગુપ્ત વંશના કયા સમ્રાટ સૌરાષ્ટ્ર જીત્યું હતું ?
ચંદ્રગુપ્ત બીજો
13.કયા સામ્રાજ્યને ભારત નો સુવર્ણયુગ ગણાય છે?
ગુપ્ત સામ્રાજ્ય
14. ગુપ્ત પુરુષના આદિપુરુષ નું નામ શું હતું ?
શ્રીગુપ્ત
15. ચંદ્રગુપ્ત બીજા ના દરબાર માં કુલ કેટલા વિદ્વાનો હતા ?
9
16. ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં 9 વિદ્વાનો હતા તેમને બીજા કયા નામથી ઓળખવામાં આવતું હતું ?
નવરત્ન Note :(કાલિદાસ, શંકુ, વેતાળ ભટ્ટ, વરાહમિહિ,ઘટ્કર્પર,વરરુચિ,અમરર્સિંહ,ક્ષપણક, ધનવંતરી )
17. અશ્વમેઘ સિક્કાઓ ચલણમાં કોને મુક્યા હતા ?
એ અને બી બંને
18. વિક્રમાદિત્ય તરીકે કયો ગુપ્તરાજા જાણીતો હતો ?
ચંદ્રગુપ્ત બીજો
19. શ્વેતાંબર સંપ્રદાયની ઉત્પતિ ક્યાંથી થઈ હતી
વલભી
20.પ્રાચીન ભારતીય ઇતિહાસમાં સુવર્ણ યુગ કોના સામ્રાજ્યને કહે છે?
ગુપ્ત સામ્રાજ્ય
21. મહા કવિ કાલિદાસ કોના રાજકવિ હતા ?
ચંદ્રગુપ્ત બીજો
22. ઓક્સફોર્ડ of મહાયાન બૌદ્ધ તરીકે ભારતની કઈ પ્રાચીન વિશ્વ વિદ્યાલય ઓળખાય છે?
નાલંદા
23. સ્કંદગુપ્ત ના સિક્કા પર ગરુડ ની જગ્યાએ શાના ચિહ્ન અંકિત હતા ?
ઉપરના બંને
24.જૈન ધર્મની પ્રથમ સંગીતી ક્યારે ભરાઈ હતી ?
ઈ.પૂ ૩૦૦
25. જૈન ધર્મની બિજી સંગીતી ક્યારે ભરાઈ હતી ?
ઇ.સ. ૫૧૩
Join Telegram channel: Click Here
YouTube channel: Click Here
Gujarat History Mcq Test-01: Click Here
Gujarat History Mcq Test-02:Click Here
Gujarat History Mcq Test-03:Click Here
Gujarat History Mcq Test-04:Click Here
Gujarat History Mcq Test-05:Click Here
Gujarat History Mcq Test-06:Click Here
Gujarat History Mcq Test-07:Click Here
Gujarat History Mcq Test-08:Click here
Gujarat History Mcq Test-09:Click Here
Gujarat History Mcq Test-10:Click Here
Gujarat History Mcq Test-11:Click here
Gujarat History Mcq Test-12:Click Here
Gujarat History Mcq Test-13:Click Here
Gujarat History Mcq Test-14:Click Here
Gujarat History Mcq Test-15:Click here
No comments: