Gujarat History Mcq Test-02 |Gujarat No Itihas Most Imp Question - EDU4K

Gujarat History Mcq Test-02 |Gujarat No Itihas Most Imp Question

 Gujarat History Mcq Test-02 |Gujarat No Itihas Most Imp Question

Gujarat History Mcq Test-02 |Gujarat No Itihas Most Imp Question
Join Telegram channel: Click Here

YouTube channel: Click Here

1.જૈન ધર્મની પ્રથમ સંગીતી ક્યા ભરાઈ હતી ?




... The answer is C)
પાટલીપુત્ર



2.મૈત્રક કાળમાં ભટ્ટાર્કની રાજધાની કઇ હતી ?




... The answer is A)
વલભી



3. જૈન ધર્મની બિજી સંગીતી ક્યા ભરાઈ હતી ?




... The answer is A)
વલભ



4. શ્વેતાંબર અને દિગંબર કયા ધર્મના સંપ્રદાયો છે ?




... The answer is A)
જૈન



5.હાલમાં વડનગરને પ્રાચીનકાળમાં કયા કયા નામથી ઓળખવામાં આવતું હતું?




... The answer is D)
ઉપરના બધા



6. ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં પ્રથમ મહિલા સત્તાધિકારી કોણ હતા ?




... The answer is A)
ભુપા



7. પાંચમી સદીમાં વલ્લભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી ?




... The answer is A)
સેનાપતિ ભટાર્ક



8. પૂર્વ ભારતમાં જેમ નાલંદા છે તેમ પશ્ચિમ ભારતમાં કયું સ્થળ જાણીતું છે ?




... The answer is A)
વલભ



9. છઠ્ઠી સદીમાં ક્યો પ્રદેશ ગુર્જર પ્રદેશ તરીકે ઓળખાતો હતો ?




... The answer is B)
ભિલ્લમાલની આસપાસનો પ્રદેશ



10. વલભી બ્રિટિશ કાળમાં કયા નામથી ઓળખાતું હતું ?




... The answer is D)
વળા





11.વલભી નો છેલ્લો રાજા કોણ હતો ?




... The answer is D)
શિલાદિત્ય સાતમો


12. સાતમી સદીમાં કયા ચીની મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી ?




... The answer is C)
આ બન્ને


13.મહાયાન અને હીનયાન કયા ધર્મના સંપ્રદાયો છે ?




... The answer is B)
બૌદ્ધ


14.વડાનું ફરીથી નામ વલભીપુર ક્યારે થયું ?




... The answer is A)
૧૯૪૫


15. કયા કાળમાં ભારતીય સાસાની તથા ગધૈયા સિક્કાઓ પ્રચલિત હતા ?




... The answer is B)
અનુમૈત્રક કાળ


16.વલભીના વતની ભટ્ટીએ કયું મહા કાવ્ય રચ્યું હતું ?




... The answer is B)
રાવણવધ


17. વનરાજ ચાવડાએ કયું નગર વસાવ્યું હતું ?




... The answer is A)
અનહિલવાડ પાટણ


18. દ્વારકામાં શારદાપીઠની કોણે સ્થાપી હતી ?




... The answer is B)
આદિ શંકરાચાર્ય


19. ગુજરાત રાજ્યના સૌપ્રથમ રાજ્યપાલ (1960) મા કોણ હતા ?




... The answer is B)
મહેદીનવાઝ જંગ





20.મહાગુજરાત આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું ?




... The answer is B)
ઈન્દુલાલ યાજ્ઞિક


21. અમદાવાદમાં સૌપ્રથમ કન્યાશાળા કોણે સ્થાપી ?




... The answer is C)
હરકુંવર શેઠાણી


22. ઓક્સફ્ફયુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક કોણ હતા ?




... The answer is D)
શ્યામજી કૃષ્ણ વર્મા


23.ગાંધીજીએ ભાવનગરની કઈ કોલેજમાં અભ્યાસ કર્યો હતો ?




... The answer is A)
શામળદાસ કોલેજ


24.કાંકરિયા તળાવ કોણે બંધાવેલું ?




... The answer is A)
સુલતાન કુતુબુદ્દીન


25.મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે કરી હતી ?




... The answer is C)
1917


1

Join Telegram channel: Click Here

YouTube channel: Click Here
 

Gujarat History Mcq Test-01: Click Here

Gujarat History Mcq Test-02:Click Here

Gujarat History Mcq Test-03:Click Here

Gujarat History Mcq Test-04:Click Here

Gujarat History Mcq Test-05:Click Here

Gujarat History Mcq Test-06:Click Here

Gujarat History Mcq Test-07:Click Here

Gujarat History Mcq Test-08:Click here

Gujarat History Mcq Test-09:Click Here

Gujarat History Mcq Test-10:Click Here

Gujarat History Mcq Test-11:Click here

Gujarat History Mcq Test-12:Click Here

Gujarat History Mcq Test-13:Click Here

Gujarat History Mcq Test-14:Click Here

Gujarat History Mcq Test-15:Click Here

No comments:

BMC - Bhavnagar Municipal Corporation Requitment 2024-25

BMC - Bhavnagar Municipal Corporation Requitment 2024-25    has published an Advertisement for the below-mentioned Posts 2024. All Intereste...

Powered by Blogger.