Gujarat History Mcq Test-04 |Gujarat No Itihas Most Imp Question
Gujarat History Mcq Test-04 |Gujarat No Itihas Most Imp Question |
Join Telegram channel: Click Here
YouTube channel: Click Here
1.સિક્કા પર વર્ષ લખવાની પ્રથા કયા રાજાએ શરૂ કરી હતી ?
રુદ્રસિંહ પહેલો
2.જૈન ધર્મની પ્રથમ સંગીતી ક્યા ભરાઈ હતી ?
પાટલીપુત્ર
3. મૈત્રકકાળમાં ભટ્ટાર્કની રાજધાની કઇ હતી ?
વલભી
4. જૈન ધર્મની બિજી સંગીતી ક્યા ભરાઈ હતી ?
વલભી
5. શ્વેતાંબર અને દિગંબર કયા ધર્મના સંપ્રદાયો છે ?
જૈનો
6. હાલમાં વડનગરને પ્રાચીનકાળમાં કયા કયા નામથી ઓળખવામાં આવતું હતું?
ઉપરના બધા
7. ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં પ્રથમ મહિલા સત્તાધિકારી કોણ હતા ?
ભુપા
8. પાંચમી સદીમાં વલ્લભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી ?
સેનાપતિ ભટાર્
9. પૂર્વ ભારતમાં જેમ નાલંદા છે તેમ પશ્ચિમ ભારતમાં કયું સ્થળ જાણીતું છે ?
વલભી
10. છઠ્ઠી સદીમાં ક્યો પ્રદેશ ગુર્જર પ્રદેશ તરીકે ઓળખાતો હતો ?
ભિલ્લમાલની આસપાસનો પ્રદેશ
11.513 માં વલભીમાં કોની અધ્યક્ષતામાં જૈન વાચના થઈ હતી ?
દેવાર્ધિ ક્ષમશ્રવણ
12. વલભી બ્રિટિશ કાળમાં કયા નામથી ઓળખાતું હતું ?
વળા
13.વલભીનો છેલ્લો રાજા કોણ હતો ?
શિલાદિત્ય સાતમો
14.સાતમી સદીમાં કયા ચીની મુસાફરે ગુજરાતની મુલાકાત લીધી હતી ?
આ બન્ને
15. મહાયાન અને હીનયાન કયા ધર્મના સંપ્રદાયો છે ?
બૌદ્ધ
16. વડાનું ફરીથી નામ વલભીપુર ક્યારે થયું ?
૧૯૪૫
17. કયા કાળમાં ભારતીય સાસાની તથા ગધૈયા સિક્કાઓ પ્રચલિત હતા ?
અનુમૈત્રક કાળ
18. વલભીના વતની ભટ્ટીએ કયું મહાકાવ્ય રચ્યું હતું ?
રાવણવધ
19. વનરાજ ચાવડાએ કયું નગર વસાવ્યું હતું ?
અણહિલવાડ પાટણ
20.દ્વારકામાં શારદાપીઠની કોણે સ્થાપી હતી ?
આદિ શંકરાચાર્ય
21. ધોળાવીરાને સ્થાનિક લોકો કયા નામથી ઓળખે છે ?
કોટડા
22. દસ સિંધુ લિપિ ના ઘણા મોટા અક્ષરો ક્યાંથી મળ્યા છે ?
ધોળાવીરા
23. લોથલનો અર્થ શું થાય ?
લાશ
24.ધોળાવીરાની સૌપ્રથમ શોધ કોણે કરી હતી ?
જે પી જોશી
25. જૈન અનુશ્રુતિ નેમિનાથ કેટલામાં તીર્થંકર ગણાય છે ?
22
Join Telegram channel: Click Here
YouTube channel: Click Here
Gujarat History Mcq Test-01: Click Here
Gujarat History Mcq Test-02:Click Here
Gujarat History Mcq Test-03:Click Here
Gujarat History Mcq Test-04:Click Here
Gujarat History Mcq Test-05:Click Here
Gujarat History Mcq Test-06:Click Here
Gujarat History Mcq Test-07:Click Here
Gujarat History Mcq Test-08:Click here
Gujarat History Mcq Test-09:Click Here
Gujarat History Mcq Test-10:Click Here
Gujarat History Mcq Test-11:Click here
Gujarat History Mcq Test-12:Click Here
Gujarat History Mcq Test-13:Click Here
Gujarat History Mcq Test-14:Click Here
Gujarat History Mcq Test-15:Click Here
No comments: