Gujarat History Mcq Test-05 |Gujarat No Itihas Most Imp Question |
Gujarat History Mcq Test-05 |Gujarat No Itihas Most Imp
Question
Join Telegram channel: Click Here
YouTube channel: Click Here
1.આનર્ત પ્રદેશની રાજધાની કઈ હતી ?
કુશસ્થળી
2.ગુજરાતમાં પ્રાચીન લોહ યુગનો પ્રારંભ ક્યારથી થયો ?
2000
3. લોથલ વાસીઓ સબને કઈ દિશામાં માથું રાખીને દફનાવતા હતા ?
ઉત્તર
4. સિંધુ લિપિ ના કેટલા ચિન્હો લોથલ માથી મળી આવ્યા હતા ?
95
5. સિંધુ સભ્યતાનું સૌથી પ્રાચીન સૌથી સુવ્યવસ્થિત સૌથી સુંદર અને સૌથી મોટું બંદર કયું ગણાય છે ?
ધોળાવીરા
6. દેસલપર કઇ નદીના કિનારે આવેલું છે ?
મોરઇ
7. તાંબુગાળવાની ભાઠી ક્યાંથી મળી આવે છે ?
ધોળાવીરા
8. પાસાની રમત કઈ સંસ્કૃતિની દેન છે ?
હડપ્પા સંસ્કૃતિ
9. મહોર બનાવવા માટે કયા પ્રકારના પથરોનો ઉપયોગ થતો હતો ?
સેલખડી પથ્થર
10. યાદવોનો અંત ક્યાં અને કઈ રીતે થયો ?
પ્રભાસપાટણમાં એકબીજા સાથે અંદરોઅંદર લડાઇને
11.ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કયા રાજાના સમકાલીન ગણાય છે
મગધરાજા બિંબિસાર
12. શ્રીલંકાના કયા પાલિ ગ્રંથમાં લાટનુ વર્ણન છે ?
એ અને બિ બન્ને
13.શ્રીલંકાની સિંહલ સંસ્કૃતી કોને વસાવી હતી ?
સિંહબાહુ ના પુત્ર વિજય
14.કોના સમયથી ભારતનો પ્રમાણ ઇતિહાસ શરૂ થાય છે ?
બિંબિસારના સમયથી
15. ગુજરાતનો પ્રમાણીત ઇતિહાસ ક્યાંથી ગણવામાં આવે છે ?
મૌર્ય કાળથી
16. ગુપ્ત વંશનું રાજકીય ચિન્હ કહ્યું હતું ?
ગરુડ
17. ગુજરાતમાં ગુપ્ત સામ્રાજ્ય ની શરૂઆત કયા રાજવી થઈ હતી ?
ચંદ્રગુપ્ત્ત
18. જૂનાગઢના ના શિલાલેખ કોણે ઉકેલ્યો હતો ?
જેમ્સ પ્રિંસેસ
19. જૂનાગઢના ના શિલાલેખ કોણે શોધ્યો હતો ?
કર્નલ જેમ્સ ટોડ
20.જૂનાગઢના ના શિલાલેખ ક્યારે ઉકેલ્યો હતો ?
૧૮૩૭
21. જૂનાગઢના ના શિલાલેખ ક્યારે શોધ્યો હતો ?
૧૮૨૨
22. મૌર્ય વંશના પતન પછી કોનું શાસન હતું ?
શુંગવંશ
23.શુંગવંશ પછી ક્યા વંશનું શાસન હતું ?
કણ્વવંશ
24.ભરૂચનુ પ્રચિન નામ શુ હતુ ?
ભૃગુકચ્છ
25.શકો પોતાને કયા નામથી ઓળખતા હતા ?
ક્ષત્રપ
Join Telegram channel: Click Here
YouTube channel: Click Here
Gujarat History Mcq Test-01: Click Here
Gujarat History Mcq Test-02:Click Here
Gujarat History Mcq Test-03:Click Here
Gujarat History Mcq Test-04:Click Here
Gujarat History Mcq Test-05:Click Here
Gujarat History Mcq Test-06:Click Here
Gujarat History Mcq Test-07:Click Here
Gujarat History Mcq Test-08:Click here
Gujarat History Mcq Test-09:Click Here
Gujarat History Mcq Test-10:Click Here
Gujarat History Mcq Test-11:Click here
Gujarat History Mcq Test-12:Click Here
Gujarat History Mcq Test-13:Click Here
Gujarat History Mcq Test-14:Click Here
Gujarat History Mcq Test-15:Click Here
No comments: