Gujarat History Mcq Test-06 |Gujarat No Itihas Most Imp Question
Gujarat History Mcq Test-06 |Gujarat No Itihas Most Imp Question |
Join Telegram channel: Click Here
YouTube channel: Click Here
1.ક્ષત્રપકાળમાં ચાંદીના સિક્કા શુ કહેવામા આવતું હતા ?
કર્ષાપણ
2.કેટલા રતીભાર બરાબર એક "પણ" કહેવાતા હતા ?
32
3. એક સુવર્ણ બરાબર કેટલા કર્ષાપણ ?
35
4. રુદ્રદામાના સમયમાં ઉત્તર ગુજરાત કયા નામે ઓળખાતું હતું ?
આનર્ત
5. વલભીવાચના આચાર્ય કોણ હતા ?
નાગાર્જુન
6. ભૂમક અને નહાપાન ક્યાં કુળના રજાઓ હતા ?
ક્ષહરાત
7. યવનરાજા ડ્રેમેસિયસની રાજધાની કઈ હતી ?
સાકલ
8. યવનરાજા મિનાન્ડરનું રાજ્ય ગુજરાતમાં ક્યાં સુધી વિસ્તરેલૂ હતું ?
બારીગજા
9. સ્થિરમતી અને ગુણમતી ક્યાના આચાર્ય હતા ?
વલભી
10. પુરાણો ચંદ્રગુપ્તને શું ગણે છે ?
શુદ્ર
11.બૌદ્ધ અને જૈન ગ્રંથોમાં ચંદ્રગુપ્તત્ને શું ગણે છે ?
ક્ષત્રિય
12. ચંદ્રગુપ્ત મૌર્ય કયા ધર્મની દીક્ષા લીધી હતી ?
જૈન
13.ચંદ્રગુપ્ત મૌર્ય કોના દ્વારા જૈન ધર્મની દીક્ષા લીધી હતી ?
)ભાદ્રબાહુ
14.ચાણક્ય કોના મંત્રી હતો ?
આ બન્ને
15.ભારતનો સૌથી પ્રાચીન બંધ થયો હતો ?
સુદર્શન બંધ
16. મેગેસ્થનીસના કયા ગ્રંથમાં મૌર્ય વંશ ની માહિતી મળે છે ?
ઇન્ડિકા
17.ચંદ્રગુપ્ત મૌર્ય ઉપવાસમાં દ્વારા શરીરનો ત્યાગ ક્યાં કર્યો હતો ?
શ્રવણબેલગોલા
18.કયા રાજાઓએ ભારતમાં સૌપ્રથમ ચિત્રો સાથે સિક્કાઓની શરૂઆત કરી ?
બેક્ટ્રેરિયન ગ્રીક
19. રુદ્રદામાના સમયમાં ઉત્તર ગુજરાત કયા નામે ઓળખાતું હતું ?
આનર્ત
20.કયા સમયની ગુજરાતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે ?
સોલંકી કાળ
21. કર્ણદેવ પહેલો કોનો પુત્ર હતો ?
ભીમદેવ પહેલો અને રાણી ઉદયમતી
22. વડનગરમાં ફરતે કોણે કોટ બંધાવ્યો હતો ?
કુમારપાળ
23.મોઢેરાનું સૂર્યમંદિર કોણે બંધાવ્યું હતું ?
ભીમદેવ પહેલો
24.મુહમદ ગઝનવીએ સોમનાથ મંદિર પર ક્યારે ચડાઈ કરી હતી ?
૭ જાન્યુઆરી ૧૦૨૬
25.રાણકી વાવ કોણે બંધાવી છે ?
ભીમદેવ પહેલાની રાણી ઉદયમતીએ
Join Telegram channel: Click Here
YouTube channel: Click Here
Gujarat History Mcq Test-01: Click Here
Gujarat History Mcq Test-02:Click Here
Gujarat History Mcq Test-03:Click Here
Gujarat History Mcq Test-04:Click Here
Gujarat History Mcq Test-05:Click Here
Gujarat History Mcq Test-06:Click Here
Gujarat History Mcq Test-07:Click Here
Gujarat History Mcq Test-08:Click here
Gujarat History Mcq Test-09:Click Here
Gujarat History Mcq Test-10:Click Here
Gujarat History Mcq Test-11:Click here
Gujarat History Mcq Test-12:Click Here
Gujarat History Mcq Test-13:Click Here
Gujarat History Mcq Test-14:Click Here
Gujarat History Mcq Test-15:Click Here
No comments: