Gujarat History Mcq Test-07 |Gujarat No Itihas Most Imp Question
Gujarat History Mcq Test-07 |Gujarat No Itihas Most Imp Question |
Join Telegram channel: Click Here
YouTube channel: Click Here
1.મોઢેરાનું સૂર્યમંદિર કોણે બંધાવ્યું હતું ?
ભીમદેવ પહેલો
2.મૈત્રક સત્તાના અંત પછી વલભીમાં કોનુ રાજ્ય સ્થપાયું હતું ?
ચાલુક્ય
3. આઠમી સદીમાં સૌરાષ્ટ્રમાં ક્યાં સૈંધવ્ય રાજાનું શાસન હતું ?
અગ્ગુક
4. વનરાજ ચાવડાની માતા રૂપસુંદરીનું ગામ કયું હતું ?
પંચાસર
5. ખાપરા કોડિયાની ગુફાઓ ક્યાં આવેલી છે ?
જુનાગઢ
6. બડી લાખાની મેડી ક્યાં આવેલી છે ?
જુનાગઢ પાસે બોરીયાની ખીણમાં
7. વસ્તુપાળ અને તેજપાળ કયા રાજાના મંત્રીઓ હતા ?
ધોળકાના રાજા વિર ધવલ
8. કાન્હડે પ્રબંધની રચના કોણે કરી હતી ?
પદ્મનાભ
9. ડભોઇનો કિલ્લો સૌપ્રથમ કોણે બંધાવ્યો હતો ?
સિદ્ધ રાજ જયસિંહ
10.ધોળકાનો રાણો કોણ હતો ?
લવણપ્રસાદ
11.ઈતિહાસમાં કરણ ઘેલા તરીકે કોને ઓળખવામાં આવે છે ?
કર્ણદેવ બીજો
12.ધોળકાનો ગામ કોણે વસાવ્યું હતું ?
લવણપ્રસાદ
13.વસ્તુપાળ અને તેજપાળ કોના સંતાનો હતા ?
અશ્વરાજ અને કુમાર દેવી
14.પાટણની ગાદી પર વાઘેલા સોલંકી વંશના સ્થાપક કોણ હતા ?
વિસલદેવ
15. કયા યુગમાં સોમનાથનું મંદિર સોના નું હતું ?
સતયુગ
16. કયા યુગમાં સોમનાથનું મંદિર ચાંદીનું હતું ?
ત્રેતાયુગ
17. આધુનિક યુગમાં સોમનાથ મંદિર શાનું બનેલું છે ?
પથ્થર
18. કયા યુગ ને ગુજરાતનો બીજો સુવર્ણયુગ ગણવામાં આવે છે ?
વસ્તુપાળ અને તેજપાળ
19. ગુજરાતના અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે ?
કુમારપાળ
20.હેમચંદ્રાચાર્ય નું મૂળ નામ શું હતું ?
ચાંગદેવ
21. હેમચંદ્રાચાર્ય નો જન્મ કઇ જગ્યાએ થયો હતો ?
ધંધુકા
22. કુમારપળે કેટલા વિહારો બંધાવ્યા હતા ?
૧૪૪૦
23.કુમારપાળના રાજ પંડિત કોણ હતા ?
હેમચંદ્રાચાર્ય
24.કુમારપાળે હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી કયો ધર્મ સ્વીકાર્યો હતો ?
જૈન
25.સિધ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો ?
પાલનપુર
Join Telegram channel: Click Here
YouTube channel: Click Here
Gujarat History Mcq Test-01: Click Here
Gujarat History Mcq Test-02:Click Here
Gujarat History Mcq Test-03:Click Here
Gujarat History Mcq Test-04:Click Here
Gujarat History Mcq Test-05:Click Here
Gujarat History Mcq Test-06:Click Here
Gujarat History Mcq Test-07:Click Here
Gujarat History Mcq Test-08:Click here
Gujarat History Mcq Test-09:Click Here
Gujarat History Mcq Test-10:Click Here
Gujarat History Mcq Test-11:Click here
Gujarat History Mcq Test-12:Click Here
Gujarat History Mcq Test-13:Click Here
Gujarat History Mcq Test-14:Click Here
Gujarat History Mcq Test-15:Click Here
No comments: