Gujarat History Mcq Test-07 |Gujarat No Itihas Most Imp Question
Gujarat History Mcq Test-07 |Gujarat No Itihas Most Imp Question |
Join Telegram channel: Click Here
YouTube channel: Click Here
1.રાણકદેવી કયા સ્થળે સતી થયા હતા ?
વઢવાણ
2.સહસ્ત્રલિંગ તળાવની ફરતે 1008 શિવાલયો કોણે બંધાવ્યા હતા ?
સિધ્ધરાજ જયસિંહ
3. સોલંકી વંશનો સ્થાપક અને ગુજરાતનું સ્થાપક કોને માનવામાં આવે છે ?
મૂળરાજ સોલંકી
4. ચાલુક્યને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે ?
સોલંકી
5. સોલંકી કાળમાં ભીલ્લમાલની આસપાસનો પ્રદેશ કયા નામે ઓળખાતો હતો ?
ગુર્જરપ્રદેશ
6. માર્કો પોલોએ પોતાના ગ્રંથમાં ક્યાં નામનો ઉલ્લેખ કર્યો છે?
ગુજરાત
7.અલબરુનીએ ગુજરાતને ----------------------- કહ્યું ?
ગુજાત
8. સોલંકી વંશનો સ્થાપક કોને માનવામાં આવે છે ?
મૂળરાજપહેલો
9. રુદ્ર મહાલયનું બાંધકામ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું?
મૂળરાજપહેલો
10.સિદ્ધપુરમાં આવેલા રુદ્રમહાલયનું કામ કોણે પૂર્ણ કરાવ્યું હતું ?
સિધ્ધરાજ જયસિંહ
11.ન્યાય જોવો હોય તો મલાવ તળાવ જુઓ આ મલાવ તળાવ ક્યાં આવેલું છે ?
ધોળકા
12.મલાવ તળાવનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે ?
રાજમાતા મીનળદેવી
13.હેમચંદ્રાચાર્યએ કયા કયા ગ્રંથની રચના કરી છે
ઉપરના બંને
14.સિદ્ધરાજે કયા ગ્રંથની શોભાયાત્રા શિકરનામના હાથી પર કાઢી હતી ?
સિદ્ધહેમ શબ્દાનુશાસન
15. સિધ્ધરાજ જયસિંહ ક્યારે પાટણની ગાદી પર બેઠો હતો?
1094
16.કયા પ્રજ્ઞાચક્ષુ કવિને સિદ્ધરાજ જયસિંહે પોતાનો બંધુ માનતો હતો ?
કવિશ્રી પાલ
17. સોલંકી કાળમાં જુનાગઢ કોની રાજધાની હતી ?
રા ખેંગાર ની
18. ગિરનાર પર્વતના પગથિયા કોણે બંધાવ્યા હતા ?
કુમારપાળ
19. ગુજરાતના અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે ?
કુમારપાળ
20.કયા રાજાએ જુગાર માસ મદિરા વગેરે પર પ્રતિબંધ મૂક્યો હતો ?
કુમારપાળ
21. ગુજરાતમાં દિલ્હી સલ્તનત ની સતા કયારે સ્થપાઇ હતી ?
1304
22. અલાઉદીને કોને ગુજરાતના ગવર્નર બનાવ્યા હતો ?
અલપખાન
23.1304 માં ગુજરાતમાં અલાઉદ્દીન ખીલજીની સત્તા સ્થપાઈ તે વખતે ગુજરાતમાં કોનું શાસન હતું ?
કર્ણદેવ વાઘેલા
24.મોહંમદગઝનવીએ ગુજરાત પર આક્રમણ ક્યારે કર્યો હતું ?
6 જાન્યુઆરી 1026
25.ડભોઈની દુર્ગની રચનામાં મહત્વનો ભાગ ભજવનાર રાજવી કોણ હતા?
વિસલદેવ વાઘેલા
Join Telegram channel: Click Here
YouTube channel: Click Here
Gujarat History Mcq Test-01: Click Here
Gujarat History Mcq Test-02:Click Here
Gujarat History Mcq Test-03:Click Here
Gujarat History Mcq Test-04:Click Here
Gujarat History Mcq Test-05:Click Here
Gujarat History Mcq Test-06:Click Here
Gujarat History Mcq Test-07:Click Here
Gujarat History Mcq Test-08:Click here
Gujarat History Mcq Test-09:Click Here
Gujarat History Mcq Test-10:Click Here
Gujarat History Mcq Test-11:Click here
Gujarat History Mcq Test-12:Click Here
Gujarat History Mcq Test-13:Click Here
Gujarat History Mcq Test-14:Click Here
Gujarat History Mcq Test-15:Click Here
No comments: