Gujarat History Mcq Test-09 |Gujarat No Itihas Most Imp Question
1.
કોણે ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ રાજ્ય સ્થાપ્યું હતું ?
Gujarat History Mcq Test-09 |Gujarat No Itihas Most Imp Question |
Join Telegram channel: Click Here
YouTube channel: Click Here
કોણે ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ રાજ્ય સ્થાપ્યું હતું ?
ઝફરખાન
2.મહંમદ તુઘલુક નું અવસાન કેવી રીતે થયું હતું ?
ષય રોગથી
3. ગુજરાત પર પ્રથમ વાર ચડાઈ કરનાર અલાઉદીન ના સરદારો કોણ હતા ?
એ અને બી બંને
4. તૈમુર લેંગે દિલ્હી પર ચડાઈ કરી દિલ્હી ક્યારે લૂંટ્યું હતું ?
1398
5. ભદ્રના કિલ્લામાં કુલ કેટલા દરવાજા હતા ?
8
6.કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું ?
કુતુબુદ્દીન અહમદશાહ
7. મહમદ બેગડાએ જૂનાગઢનું નામ શું રાખ્યું હતું ?
મુસ્તફાબાદ
8. અમદાવાદમાં આવેલા ઝૂલતા મિનારા કોણે બંધાવ્યા હતા ?
કુતુબુદ્દીન અહમદશાહ
9. અમદાવાદનું ખાતમુરત ક્યાં કરવામાં આવ્યું હતું ?
માણેક બુરજ પાસે
10.વાંટા પદ્ધતિ કોના દ્વારા દાખલ કરવામાં આવી હતી ?
અહમદશાહ પહેલો
11.ગુજરાતમાં અહમદશાહ પહેલાએ કયા કયા નગરો વસાવ્યા હતા ?
ઉપરના એ અને બી બંને
12.નગીના વાડી કોણે બંધાવ્યું હતું ?
કુતુબુદ્દીન અહમદશાહ
13.મહંમદ બેગડો ઋતુ પ્રમાણે કઈ કઈ જગ્યાએ રહેતો હતો ?
ઉપરના બધા સાચા છે
14.હુમાયુને ચિત્તોડ પર આક્રમણનું નોતરું કોણે મોકલ્યું હતું ?
તોપચી રૂમીખાન
15.ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઉપયોગ કરનાર સુલતાન કોણ હતો ?
મહમુદ બેગડો
16. સરખેજનો રોજો કોણે બંધાવ્યો હતો ?
મહમુદ બેગડ
17.UNESCO દ્વારા વર્લ્ડ હેરિટેજ શહેર તરીકે દેશનું પહેલું શહેરનું નામ શું છે ?
અમદાવાદ
18.તીન દરવાજા તરીકે ઓળખાતો ત્રણ કમાન વાળો દરવાજો ક્યા શહેરમાં આવેલું છે ?
અમદાવાદ
19. મુઘલમૂળ ક્યાંના વતની હતા ?
તુર્કી
20. ભારતમાં મુઘલ વંશનો સ્થાપક કોને ગણવામાં આવે છે ?
બાબર
21. ચિતોડની કઈ રાણી હુમાયુને રાખડી મોકલી હતી
રાણી કર્મવતી
22. મંદસૌર નું યુદ્ધ ક્યારે થયું હતું ?
1535
23.મંદસૌર નું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું હતું ?
બહાદુર શાહને હુમાયુ
24.અકબરનો નવો ધર્મ દિને ઇલાહી નો અર્થ શું થાય ?
ભગવાન નો ધર્મ
25.અકબર ગુજરાત ક્યારે જીત્યો હતો ?
1573
Join Telegram channel: Click Here
YouTube channel: Click Here
Gujarat History Mcq Test-01: Click Here
Gujarat History Mcq Test-02:Click Here
Gujarat History Mcq Test-03:Click Here
Gujarat History Mcq Test-04:Click Here
Gujarat History Mcq Test-05:Click Here
Gujarat History Mcq Test-06:Click Here
Gujarat History Mcq Test-07:Click Here
Gujarat History Mcq Test-08:Click here
Gujarat History Mcq Test-09:Click Here
Gujarat History Mcq Test-10:Click Here
Gujarat History Mcq Test-11:Click here
Gujarat History Mcq Test-12:Click Here
Gujarat History Mcq Test-13:Click Here
Gujarat History Mcq Test-14:Click Here
Gujarat History Mcq Test-15:Click Here
No comments: