Gujarat History Mcq Test-10 |Gujarat No Itihas Most Imp Question - EDU4K

Gujarat History Mcq Test-10 |Gujarat No Itihas Most Imp Question

 Gujarat History Mcq Test-10 |Gujarat No Itihas Most Imp Question

Gujarat History Mcq Test-10 |Gujarat No Itihas Most Imp Question
Join Telegram channel: Click Here

YouTube channel: Click Here

1.અકબરે ગુજરાત જીત્યા પછી તેના સૂબા તરીકે કોની નિમણૂક કરી હતી ?




... The answer is A)
ઇતિમદખાન



2.અકબરે પ્રથમવાર દરિયો ક્યાં જોયો હતો ?




... The answer is A)
ખંભાતમાં



3. અકબરે કઈ સંવત શરૂ કરી હતી ?




... The answer is B)
ઇલાહી સવંત



4. કયા મુઘલ સરદારે ગૌહત્યા પર પ્રતિબંધ મૂક્યો હતો ?




... The answer is B)
અકબર



5. અકબરે ગુજરાતની વિજય યાદમાં શેનું નિર્માણ કરાવ્યું હતું ?




... The answer is A)
બુલંદ દરવાજો



6. અકબરે ફતેપુર સીકરી શહેર કોની યાદમાં વસાવ્યું હતું ?




... The answer is A)
જોધાબાઈ ની યાદ માં



7. સલીમ તરીકે કયો મુગલ રાજા જાણીતો હતો ?




... The answer is B)
જહાંગીર



8. બીરબલનું મૂળ નામ શું હતું ?




... The answer is D)
મહેશ દાશ



9. સલીમ કોનો પુત્ર હતો ?




... The answer is D)
અકબર અને રાણી ઉજજમાનીનો



10.ગુજરાતમાં મુસ્લિમ સતા કેટલા વર્ષ સુધી રહી હતી ?




... The answer is A)
500





11.મહંમદ ગઝનીએ સોમનાથ મંદિર ક્યારે લખ્યો હતો ?




... The answer is C)
7 જાન્યુઆરી 1026


12.ગુલામ વંશ ને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ?




... The answer is D)
ઉપરના બધા


13.ગુજરાતમાં સૌપ્રથમ દરિયાઈ કાફલો કોણે તૈયાર કર્યો હતો ?




... The answer is D)
અહમદશાહ પહેલો


14.ગુજરાતમાં પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ , સુલતાન અહમદશાહ પહેલાએ ક્યાં સ્થાપી હતી ?




... The answer is A)
અમદાવાદ


15. ગુજરાતમાં બીજી પદ્ધતિસરની ટંકશાળ, સુલતાન અહમદશાહ પહેલા એ ક્યાં સ્થાપી હતી ?




... The answer is B)
અહમદનગર


16. મહંમદ બેગડાએ કયા બે ગઢ જીત્યા હતા ?




... The answer is D)
ઉપર એ અને બી


17.મહંમદ બેગડાનું મૂળ નામ શું હતું ?




... The answer is B)
ફતેહખા


18. જહાંગીરની ઘોષણાને શું કહેવામાં આવે છે ?




... The answer is C)
આઈને જહાંગીરી


19. શાહજહાં કોનો પુત્ર હતો ?




... The answer is A)
જહાંગીર અને જગતગોસાઈનો





20.શાહજહાંને ક્યાં દફનાવવામાં આવ્યા હતા ?




... The answer is A)
તાજમહેલ મા


21. રાજતરંગિણી એ શું છે ?




... The answer is B)
કાશ્મીર નો ઇતિહાસ ા


22. હુંમાયાનામાં કોણે લખ્યું હતું ?




... The answer is D)
ગુલબદન બેગમ


23.અકબરનામા કોણે લખ્યું છે ?




... The answer is B)
અબુલ ફજલ


24.મુઘલ સમયે હીરાની કઈ ખાણ જે વિશ્વભરમાં પ્રખ્યાત હતી ?




... The answer is B)
ગોલકુંડ


25.ઔરંગઝેબ નો જન્મ ક્યાં થયો હતો ?




... The answer is B)
દાહોદ


1


Join Telegram channel: Click Here

YouTube channel: Click Here
 

Gujarat History Mcq Test-01: Click Here

Gujarat History Mcq Test-02:Click Here

Gujarat History Mcq Test-03:Click Here

Gujarat History Mcq Test-04:Click Here

Gujarat History Mcq Test-05:Click Here

Gujarat History Mcq Test-06:Click Here

Gujarat History Mcq Test-07:Click Here

Gujarat History Mcq Test-08:Click here

Gujarat History Mcq Test-09:Click Here

Gujarat History Mcq Test-10:Click Here

Gujarat History Mcq Test-11:Click here

Gujarat History Mcq Test-12:Click Here

Gujarat History Mcq Test-13:Click Here

Gujarat History Mcq Test-14:Click Here

Gujarat History Mcq Test-15:Click Here

No comments:

BMC - Bhavnagar Municipal Corporation Requitment 2024-25

BMC - Bhavnagar Municipal Corporation Requitment 2024-25    has published an Advertisement for the below-mentioned Posts 2024. All Intereste...

Powered by Blogger.