Gujarat History Mcq Test-11 |Gujarat No Itihas Most Imp Question
Gujarat History Mcq Test-11 |Gujarat No Itihas Most Imp Question |
Join Telegram channel: Click Here
YouTube channel: Click Here
1.કાંકરિયા તળાવની બાજુમાં ઘટામંડળ નામનો મહેલ કોને બંધાવ્યું હતો ?
કુતુબુદ્દીન અહમદશાહ
2.ઝફરખાનના પુત્રનું નામ શું હતું ?
તાતારખાન
3. વાંટા પદ્ધતિ કોણે બંધ કરાવી હતી ?
મહેમુદ ત્રીજો
4. વાટા પદ્ધતિ બંધ થયા પછી ફરીથી કોણે પાછી શરૂ કરાવી હતી ?
અકબર
5. અહમદશાહ પહેલાના સમયમાં ન્યાય માટે કોને નીમવામાં આવ્યા હતા ?
કાઝી અને મુફતી
6. શિવાજીનો જન્મ ક્યાં થયો હતો ?
શિવનેરી કિલ્લામાં
7. મરાઠાઓએ ગુજરાત પર કેટલા વર્ષ સુધી સત્તા પર રહ્યા હતા ?
65
8. પોર્ટુગીઝોએ દીવ પર કબજો ક્યારે કર્યો ?
1503
9. ચોથ અને સર દેશમુખી કઈ અર્થ વ્યવસ્થાના ભાગરૂપે હતા ?
મરાઠા અર્થતંત્ર
10.ડભોઇનું યુદ્ધ ક્યારે થયું હતું ?
1731
11.ડભોઇનું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું હતું ?
બાજીરાવ પ્રથમ અને ત્રિયમબકરાવ
12.ગુજરાતમાં તથા સૌરાષ્ટ્ર પર કયા મરાઠા પેશ્વઓએ સતા સ્થાપી હતી ?
બાજીરાવ પહેલો
13.સુરતમાં વેપારી કોઠી સૌપ્રથમ કયા અંગ્રેજી સ્થાપી હતી ?
ટોમસ એલ્ડવર્થ
14.પોર્ટુગીઝોએ દીવ પર કબજો ક્યારે કર્યો હતો ?
1503
15. તાજમહેલના (એન્જિનિયર)સ્થપતિ કોણ હતા ?
ઉસ્તાદ અહમદ લાહૌરી
16. ગુજરાતમાં સૌ પ્રથમ ક્યા મરાઠાએ પ્રવેશ કર્યો હતો ?
શિવાજી
17.કયા ગાયકવાડ રાજવીના દરમિયાન વડોદરા રાજ્યની ખ્યાતિ ભારતભરમાં અને છેક ઇંગ્લેન્ડ સુધી ફેલાઈ હતી ?
સયાજીરાવ
18. ગુજરાતના ઇતિહાસમાં અકબર તરીકે કોણ પ્રસિદ્ધ છે ?
મહંમદ બેગડો
19. ગુજરાતના સૌથી છેલ્લો મુસ્લિમ સુબેદાર કોણ હતો ?
મોમીન ખાન
20.સમગ્ર ગુજરાત પ્રદેશમાં કોણ ચોથ ઉઘરાવતું હતું ?
મરાઠાઓ
21. પેશ્વાઓ ગુજરાતનું કયું શહેર વાર્ષિક આવક નિશ્ચિત કર્યું ગાયકવાડઓને સોપી દીધું હતું ?
અમદાવાદ
22.ગુજરાતમાં મરાઠા યુગનો સમય ગાળો કયો છે?
ઇ.સ. 1757 થી 1818
23.અશોકના શિલાલેખ પર કેટલી ધર્મ આજ્ઞાઓ કોતરેલી છે ?
14
24.ચાવડા વંશનો અંતિમ રાજવી કોણ હતો ?
સામંતસિંહ
25.રુદ્રદામાનો શિલાલેખ ક્યાં આવેલું છે ?
જુનાગઢ
Join Telegram channel: Click Here
YouTube channel: Click Here
Gujarat History Mcq Test-01: Click Here
Gujarat History Mcq Test-02:Click Here
Gujarat History Mcq Test-03:Click Here
Gujarat History Mcq Test-04:Click Here
Gujarat History Mcq Test-05:Click Here
Gujarat History Mcq Test-06:Click Here
Gujarat History Mcq Test-07:Click Here
Gujarat History Mcq Test-08:Click here
Gujarat History Mcq Test-09:Click Here
Gujarat History Mcq Test-10:Click Here
Gujarat History Mcq Test-11:Click here
Gujarat History Mcq Test-12:Click Here
Gujarat History Mcq Test-13:Click Here
Gujarat History Mcq Test-14:Click Here
Gujarat History Mcq Test-15:Click Here
No comments: