Gujarat History Mcq Test-12 |Gujarat No Itihas Most Imp Question
Gujarat History Mcq Test-12 |Gujarat No Itihas Most Imp Question |
Join Telegram channel: Click Here
YouTube channel: Click Here
1.રાવ ખેંગારજી પ્રથમે ભુજ શહેરની સ્થાપના કયારે કરી હતી ?
1605
2.પારસીઓ સૌપ્રથમ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા ?
સંજાણ
3. અમદાવાદની સિવિલ હોસ્પિટલ કયા વર્ષે શરૂ થઈ હતી ?
1858
4. ગુજરાતમાં ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર કયા રાજવી હતા ?
સયાજીરાવ ગાયકવાડ
5. અકબરનો ગુજરાત પર વિજય કઇ સાલમાં થયો હતો ?
1573
6. ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજા કોણ હતો ?
કર્ણદેવ વાઘેલા
7. ગુજરાતમાં રાષ્ટ્રકુટોની રાજધાની કઈ હતી ?
ખેડ
8. ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા કયા શહેરમાં રહી હતી ?
વડોદરા
9. વડોદરા જીતનાર પ્રથમ મરાઠા સરદાર કોણ હતા ?
ફતેસિંહ રાવ ગાયકવાડ
10.વડોદરા રાજ્યના છેલ્લા રાજવી કોણ હતા ?
પ્રતાપસિંહ ગાયકવાડ
11.ચિત્તળની લડાઈ કયા વર્ષે થઈ હતી ?
1793
12.કઈ સાલમાં શિવાજીએ સુરત બંદર પર આક્રમણ કર્યું હતું ?
1664
13.કઈ સાલમાં ગુજરાતમાં છપ્પનિયો દુકાળ પડયો હતો ?
1900
14.વડોદરાના ગાયકવાડ રાજ્યનો પ્રથમ અંગ્રેજ રેસીડન્ટ કોણ હતો ?
મેજર વોકર
15. મુઘલયુગમાં ગુજરાતનું સૌથી સમૃદ્ધ બંદર કયું હતું ?
સુરત
16. ગુજરાતનો પ્રથમ મુઘલ સુબેદાર કોણ હતો ?
મીરઝા અઝીઝ કોકા
17.સ્વદેશી ચળવળનો મુખ્ય ધ્યય શું હતો ?
સ્વરાજ મેળવવાનું
18.ગુજરાતમાં સ્વદેશી પ્રવૃતિને વેગ આપવા દેશી કારીગરીને ઉત્તેજના પુસ્તકના લેખક કોણ છે ?
હરગોવિંદદાસ
19. સ્વદેશી ચળવળ વખતે હુન્નર સાગર પુસ્તક વાંચીને કોણે કાર્બન પેપર, સ્ટેમ્પ શાહી અનેચા- સાકર ની ગોળીઓ બનાવી હતી ?
બળવંતરાય પંડ્યા
20.સ્વદેશી આંદોલન ક્યારે શરૂ થયું હતું ?
1905
21. કોઈ ચળવળ દરમિયાન રવીન્દ્રનાથ ટાગોરને સરનો ખિતાબ મળ્યો હતો ?
બંગ ભંગની ચળવળ દરમિયાન
22. શ્યામજી કૃષ્ણવર્મા કયા સામાયિકના તંત્રી હતા ?
ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ
23.શ્રી અરવિંદ ઘોષે પોતાના કયા પુસ્તકના ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી યોજનાનો ઉલ્લેખ કર્યો હતો ?
ભવાની મંદિર
24.ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિ ના પ્રણેતા કોણ હતા
બારીન્દ્ર ઘોષ
25.યુગાંતર પત્રિકા કોણે શરૂ કરી હતી ?
બારીન્દ્ર ઘોષ
Join Telegram channel: Click Here
YouTube channel: Click Here
Gujarat History Mcq Test-01: Click Here
Gujarat History Mcq Test-02:Click Here
Gujarat History Mcq Test-03:Click Here
Gujarat History Mcq Test-04:Click Here
Gujarat History Mcq Test-05:Click Here
Gujarat History Mcq Test-06:Click Here
Gujarat History Mcq Test-07:Click Here
Gujarat History Mcq Test-08:Click here
Gujarat History Mcq Test-09:Click Here
Gujarat History Mcq Test-10:Click Here
Gujarat History Mcq Test-11:Click here
Gujarat History Mcq Test-12:Click Here
Gujarat History Mcq Test-13:Click Here
Gujarat History Mcq Test-14:Click Here
Gujarat History Mcq Test-15:Click Here
No comments: