Gujarat History Mcq Test-13 |Gujarat No Itihas Most Imp Question - EDU4K

Gujarat History Mcq Test-13 |Gujarat No Itihas Most Imp Question

 Gujarat History Mcq Test-13 |Gujarat No Itihas Most Imp Question

Gujarat History Mcq Test-13 |Gujarat No Itihas Most Imp Question

Join Telegram channel: Click Here

YouTube channel: Click Here

1.ક્રાંતિકારી ચળવળમાં બારીન્દ્ર ઘોષ સાથે કયા બે પુરાણી ભાઈઓ હતા ?




... The answer is D)
ઉપર A AND B



2.નર્મદાકાંઠે ગંગનાથ વિદ્યાલય કોની સ્થાપ્યું હતું ?




... The answer is B)
કેશવલાલ પાંડે



3. જીનીવા થી વંદે માતરમ પત્ર કોણે શરૂ કર્યું હતું ?




... The answer is A)
મેડમ ભીખાઈજી કામા



4. શ્યામજી કૃષ્ણ વર્મા ગુજરાતના કયા રજવાડામાં દીવાન તરીકે સેવા આપી હતી ?




... The answer is C)
મોરબી



5. ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો ?




... The answer is A)
પોરબંદર



6. ગાંધીજી નું મૂળ નામ શું હતું ?




... The answer is C)
મોહનદાસ કરમચંદ ગાંધી



7. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા ?




... The answer is A)
ગોપાલ કૃષ્ણ ગોખલે



8. દાંડીકૂચ ક્યાંથી શરૂ થઈ હતી ?




... The answer is D)
ઉપરના બધા



9. દાંડીકૂચ ક્યારે શરૂ કરવામાં આવી હતી ?




... The answer is A)
12 માર્ચ 1930



10.કોચરબ આશ્રમ કોના મકાનમાં શરૂ કરવામાં આવ્યો હતો ?




... The answer is A)
જીવણલાલ બેરિસ્ટર





11.ગોધરા પરિષદ ક્યારે કરાઈ હતી ?




... The answer is C)
1917


12.વર્તમાન પ્રવાસી ભારતીય દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે ?




... The answer is B)
ગાંધીજી


13.પ્રવાસી ભારતીય દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ?




... The answer is A)
9 જાન્યુઆરી


14.કોચરબ ખાતે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના ક્યારે થઈ હતી ?




... The answer is B)
25 મે 1915


15.સાબરમતી આશ્રમને કોચરબથી સાબરમતી ક્યારે ખસેડવા આવ્યો ?




... The answer is A)
17 જૂન 1917


16. ગાંધીજી સાબરમતી આશ્રમાં કયા મકાનમાં રહેતા હતા ?




... The answer is B)
હૃદયકુંજ


17.12 માર્ચ 1930ના રોજ ગાંધીજીએ દાંડીયાત્રા કેટલા સાથીઓ સાથે શરૂ કરી હતી ?




... The answer is C)
78


18. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરી હતી તેમાં તેને કયા જર્મની મિત્રની મદદ મળી હતી ?




... The answer is C)
કાલેનબાખ


19. ગાંધીજીને સૌપ્રથમ કેદની સજા કયા આંદોલન વખતે થઈ હતી ?




... The answer is B)
અસહકાર આંદોલન





20.ધોળ સત્યાગ્રહ ક્યારે થયો હતો ?




... The answer is C)
1931


21. ભારતમાં ખિલાફત આંદોલન શા માટે શરૂ થયો હતો ?




... The answer is A)
તુર્કીના વિભાજન થી


22.ગાંધીજીએ સૌપ્રથમ કયું રાષ્ટ્રીય આંદોલન કર્યું હતું ?




... The answer is B)
રોલેટ એક્ટના વિરોધમાં આંદોલન


23.ગાંધીજીએ અંગ્રેજોના કયા કાયદાને કાળો કાયદો કહેવાયું છે ?




... The answer is B)
રોલેટ એક્ટના વિરોધમાં આંદોલન


24.ગાંધીજીના હિન્દ સ્વરાજ પુસ્તક પર પ્રતિબંધ ક્યારે મૂકવામાં આવ્યો ?




... The answer is B)
1910


25.દાંડીયાત્રાનું ચિત્રાલેખન કરી આલ્બમ બનાવનાર કોણ હતો ?




... The answer is A)
કનુભાઇ દેસાઇ


1


Join Telegram channel: Click Here

YouTube channel: Click Here
 

Gujarat History Mcq Test-01: Click Here

Gujarat History Mcq Test-02:Click Here

Gujarat History Mcq Test-03:Click Here

Gujarat History Mcq Test-04:Click Here

Gujarat History Mcq Test-05:Click Here

Gujarat History Mcq Test-06:Click Here

Gujarat History Mcq Test-07:Click Here

Gujarat History Mcq Test-08:Click here

Gujarat History Mcq Test-09:Click Here

Gujarat History Mcq Test-10:Click Here

Gujarat History Mcq Test-11:Click here

Gujarat History Mcq Test-12:Click Here

Gujarat History Mcq Test-13:Click Here

Gujarat History Mcq Test-14:Click Here

Gujarat History Mcq Test-15:Click Here

No comments:

BMC - Bhavnagar Municipal Corporation Requitment 2024-25

BMC - Bhavnagar Municipal Corporation Requitment 2024-25    has published an Advertisement for the below-mentioned Posts 2024. All Intereste...

Powered by Blogger.