Gujarat History Mcq Test-14 |Gujarat No Itihas Most Imp Question
Gujarat History Mcq Test-14 |Gujarat No Itihas Most Imp Question |
Join Telegram channel: Click Here
YouTube channel: Click Here
1.ભારતની સ્વતંત્રતા ચળવળ દરમિયાન 1930માં મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં મહત્વની ગણાય છે એવી કઈ ઘટના આકાર પામી છે ?
દાંડી યાત્રા
2.દાંડીયાત્રા વખતે ગાંધીજીને તિલક કોણે કર્યો હતો ?
કસ્તુરબા
3. દાંડીયાત્રાના શુદ્ધ શહીદ કોણ બન્યા હતા ?
વિઠ્ઠલભાઈ લલ્લુભાઈ પટેલ
4. ભારતના ઇતિહાસમાં કયો ગાંધી યુગ તરીકે ઓળખાય છે ?
1919-1948
5. દાંડીયાત્રા કેટલા દિવસ ચાલી હતી ?
25
6. ગાંધીજીએ દાંડીયાત્રા દરમિયાન કેટલું અંતર કાપ્યું હતું ?
241 માઈલ
7. દાંડીયાત્રા બદલાપુરને બદલે દાંડી સુધી લઈ જવાનું કોણે નક્કી કર્યો હતું?
કલ્યાણ મહેતા
8. દાંડી કૂચ પછી ગાંધીજીની ધરપકડ ક્યાંથી થઈ હતી ?
કરાડી ગામ
9. દાંડીયાત્રા શરૂ થતાં પહેલા કોની ધરપકડ કરવામાં આવી હતી ?
સરદાર સરદાર વલ્લભ
10.ગાંધીજીના કયા પુત્રએ ધરાસણા સત્યાગ્રહમાં ભાગ લીધો હતો ?
મણીલાલ
11.અમદાવાદ મિલ મજૂરનો પ્રશ્ન કઈ રીતે ઉકેલવામાં આવ્યો હતો ?
લવાદી દ્વારા
12.અમદાવાદના મિલમાલિકોએ તાળા બંધીની ઘોષણા ક્યારે કરી હતી ?
22 ફેબ્રુઆરી 1918
13.અમદાવાદ મિલ મજૂર આંદોલન કોની આગેવાની હેઠળ થયું હતું ?
ગાંધીજી
14.જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયું હતું ?
13 એપ્રિલ 1919ના
15. ખિલાફત આંદોલન ક્યારે થયો હતો ?
17 ઓક્ટોબર 1919
16. ઇ.સ 1857 ના વિપ્લવની યોજના ક્યાં ઘડાય હતી ?
B and C
17.ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના સહિદ કોણ હતા ?
મંગલ પાંડે
18. સુરતમાં પ્રથમ આગબોટ ક્યારે શરૂ થઈ હતી ?
1845
19.ઇ.સ 1857 માં વિપ્લવ વખતે અંગ્રેજોને ભારતમાં સત્તા સ્થાપ્યા પછી કેટલા વર્ષ થયા હતા ?
100
20.ઇ.સ 1857 નો વિપ્લવ નક્કી કરેલી તારીખ કરતા કેટલા દિવસ પહેલાં શરૂ થઈ ગયો હતો ?
21
21. ઇ.સ 1857 ના વિપ્લવ ની તારીખ કઈ નક્કી કરવામાં આવી હતી ?
31 મે 1857
22. 1857ના બળવાની આગેવાની છોટા ઉદયપુર થી કોણે લીધી હતી ?
ઉપર માથી એક પણ નહિ
23.તાત્યા ટોપ નવસારીમાં કયું ઉપનામ રાખીને રહ્યા હતા ?
ટહેલદાશ
24.ગુજરાતમાં સૌ પ્રથમ રેલવે માર્ગ ક્યારે શરૂ થયો હતો ?
1855
25.ગુજરાતમાં સૌ પ્રથમ રેલવે ક્યાંથી ક્યાં સુધી નો શરૂ કરવામાં આવ્યો હતો ?
અંકલેશ્વર થી ઉતરાણ
Join Telegram channel: Click Here
YouTube channel: Click Here
Gujarat History Mcq Test-01: Click Here
Gujarat History Mcq Test-02:Click Here
Gujarat History Mcq Test-03:Click Here
Gujarat History Mcq Test-04:Click Here
Gujarat History Mcq Test-05:Click Here
Gujarat History Mcq Test-06:Click Here
Gujarat History Mcq Test-07:Click Here
Gujarat History Mcq Test-08:Click here
Gujarat History Mcq Test-09:Click Here
Gujarat History Mcq Test-10:Click Here
Gujarat History Mcq Test-11:Click here
Gujarat History Mcq Test-12:Click Here
Gujarat History Mcq Test-13:Click Here
Gujarat History Mcq Test-14:Click Here
Gujarat History Mcq Test-15:Click Here
No comments: