Gujarat History Mcq Test-15 |Gujarat No Itihas Most Imp Question
Gujarat History Mcq Test-15 |Gujarat No Itihas Most Imp Question |
Join Telegram channel: Click Here
YouTube channel: Click Here
1.ગુજરાતમાં પ્રથમ અંગ્રેજી શાળા ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
1834
2.ગુજરાતમાં સૌ પ્રથમ અંગ્રેજી શાળા ક્યાં શરૂ કરવામાં આવી હતી ?
વડોદરા
3. અંગ્રેજોની કઈ નીતીથી ભારતમાં રજવાડાઓનું પતન થયું ?
ભાગલા પાડો અને રાજ કરો
4. ભારતના ઇમ્પીરીયલ ગેઝેટ નોંધ્યું કે મુંબઈ પ્રેસિડેન્ટના----- ખાતે 1858 નો બળવો જોવા મળ્યો હતો ?
કરાચી અને અમદાવાદ
5. 1857નો વિપ્લવવ ક્યારે સંપૂર્ણ શાંત થયો હતો ?
ઇંગ્લેન્ડની રાણીના ઢંઢેરાથી
6. 1857 નો વિપ્લવ નિષ્ફળ રહ્યો તેનું મુખ્ય કારણ શું ?
વિપ્લવકાર્યોને કોઈ મોટા રાજવીનો સાથ મળ્યો નહીં તેથી
7. પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર વર્તમાન ક્યાંથી શરૂ થયું ?
અમદાવાદ
8. તાત્યાએ નવસારીમાં પોતાનું ઉપનામ ટહેલદાશ રાખ્યું હતું તેનું વર્ણન કયા ગ્રંથમાં જોવા મળે છે
તવારીખ એ નવસારી
9. સામાજિક ધાર્મિક સંસ્થા---------------- ના સંસ્થાપક ગુજરાતના મહેતાજી દુર્ગારામ મંછારામ હતા ?
માનવ ધર્મ સભા
10.કયા સમયગાળા દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર પર મરાઠાઓની સત્તા હતી ?
1753-1818
11.ઇડરનારાવે મુલ્કગિરિ ને શું કહ્યું હતું ?
ખીચડી
12.કયા કરાર દ્વારા ગુજરાતમાં અંગ્રેજોની સત્તા સ્થપાઇ હતી ?
વોકર કરાર
13.ગુલામ કરાર ક્યાં થયો હતો ?
ખંભાત
14.ગાયકવાડ સરકાર અને કાઠીયાવાડ રાજાઓ સાથે થયેલા વોકર સેટલમેન્ટ ક્યા લખ્યું છે ?
ખંડણીની રકમ
15. કવિ દલપતરામે કોની સતાથી હર્ષ પામીને હરખ હવે તું હિન્દુસ્તાન કવિતાની રચના કરી હતી ?
અંગ્રેજી
16. અંગ્રેજોએ કચ્છ ક્યારે કબજે કર્યો હતું ?
1816
17.ક્યારે મીઠાનો વેરો અડધા રૂપિયાને બદલે એક રૂપિયો કરવામાં આવ્યો હતો ?
1844
18.કયા વર્ષે ફાર્બસે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સ્થાપી હતી અને જે હાલમાં ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાય છે ?
1848
19. 1854માં સૌરાષ્ટ્રમાં પ્રથમ પોસ્ટ ઓફિસ ક્યાં ખોલવામાં આવી હતી ?
ધોલેરા
20.મુંબઈમાં પરમહંસ સભાના સ્થાપક કોણ હતા ?
દાદોબા
21. બુદ્ધિવર્ધક સભા ના સ્થાપક કોણ છે ?
એ અને બી બને
22. ભારતીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
વ્યોમેશચંદ્ર બેનરજી
23.. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી ?
એ.ઓ.હ્યુમ
24.ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કયારે થઈ હતી ?
28 ડિસેમ્બર 1885
25.કનૈયાલાલ મુનશી કયા અધિવેશનમાં સ્વયંસેવક તરીકે જોડાયા હતા ?
અમદાવાદ અધિવેશન
Join Telegram channel: Click Here
YouTube channel: Click Here
Gujarat History Mcq Test-01: Click Here
Gujarat History Mcq Test-02:Click Here
Gujarat History Mcq Test-03:Click Here
Gujarat History Mcq Test-04:Click Here
Gujarat History Mcq Test-05:Click Here
Gujarat History Mcq Test-06:Click Here
Gujarat History Mcq Test-07:Click Here
Gujarat History Mcq Test-08:Click here
Gujarat History Mcq Test-09:Click Here
Gujarat History Mcq Test-10:Click Here
Gujarat History Mcq Test-11:Click here
Gujarat History Mcq Test-12:Click Here
Gujarat History Mcq Test-13:Click Here
Gujarat History Mcq Test-14:Click Here
Gujarat History Mcq Test-15:Click Here
No comments: