Std-09 Text Book Mcq Test-01 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી,તળપદા,રૂઢિપ્રયોગો
Std-09 Text Book Mcq Test-01 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી, વિરુદ્ધાર્થી, તળપદા, રૂઢિપ્રયોગો
Std-09 Text Book Mcq Test-01 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી, વિરુદ્ધાર્થી, તળપદા, રૂઢિપ્રયોગો |
1. “ચુઆ “ શબ્દનો સામાનાર્થી શબ્દ આપો?
સુગંધી તેલ
2. “પછેડી “ શબ્દનો સામાનાર્થી શબ્દ આપો?
ઓઢવાની જાડી ચાદર
3. “પીતાંબર “ શબ્દનો સામાનાર્થી શબ્દ આપો?
પીતાંબર પીળું રેશમી
4. “ કુંડળ “ શબ્દનો સામાનાર્થી શબ્દ આપો?
કાને પહેરવાનું ઘરેણું
5. “ ગોધન “ શબ્દનો સામાનાર્થી શબ્દ આપો?
ગાય રૂપી ધન
6. “ચંદન “ શબ્દનો સામાનાર્થી શબ્દ આપો?
એક જાતનું સુગંધી લાકડું, સુખડ
7. “ શશિયર “ શબ્દનો સામાનાર્થી શબ્દ આપો?
ચંદ્ર
8. “ હેમ “ શબ્દનો સામાનાર્થી શબ્દ આપો?
ઉપરના બધા
9. “હળધર “ શબ્દનો સામાનાર્થી શબ્દ આપો?
બલરામ, હળને ધારણ કરનાર
10. “નીરખવું “ શબ્દનો સામાનાર્થી શબ્દ આપો?
ધ્યાનથી જોવું
11. “આળ “ શબ્દનો સામાનાર્થી શબ્દ આપો?
આક્ષેપ
12.“મોહ “ શબ્દનો વિરોધાર્થી શબ્દ આપો?
નિર્મોહ
13.“રૂપ“ શબ્દનો વિરોધાર્થી શબ્દ આપો?
કુરૂપ
14.“શુભ“ શબ્દનો વિરોધાર્થી શબ્દ આપો?
અશુભ
15.“વિણ“ શબ્દનો તળપદા શબ્દ આપો?
વિના
16.“સમે“ શબ્દનો તળપદા શબ્દ આપો?
સમયે
17.“ધરિયો“ શબ્દનો તળપદા શબ્દ આપો?
ધારણ કર્યો
18.“જડિંગ “ શબ્દનો તળપદા શબ્દ આપો?
જડેલું
19.“રૂદે“ શબ્દનો તળપદા શબ્દ આપો?
હૃદયમાં
No comments: