Std-09 Text Book Mcq Test-02 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી,તળપદા,રૂઢિપ્રયોગો
Std-09 Text Book Mcq Test-02 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી, વિરુદ્ધાર્થી, તળપદા, રૂઢિપ્રયોગો
Std-09 Text Book Mcq Test-02 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી,તળપદા,રૂઢિપ્રયોગો |
01.“સ્વાધીનતા“ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો?
પરાધીનતા
02.“બીડીનાં ઠૂંઠાં “ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો?
પીધેલી બીડીનો વધેલો પાછળનો ભાગ
03.“ધતૂરાના ડોડવા“ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો?
ધતૂરાનાં ઝીંડવાં
04.“કરજ“ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો?
દેવું
05.“તાડન“ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો?
મારવું તે
06.“અસહ્ય “ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો?
સહી ન શકાય તેવું
07.“સ્વાધીનતા“ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો?
પરાધીનતા
08.“આજ્ઞા“ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો?
અવજ્ઞા
09.“ઝેર“ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો?
અમૃત
10.“સંધ્યા“ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો?
ઉષા
11.“હાનિ“ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો?
લાભ
12.“સ્મરણ“ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો?
વિસ્મરણ
13.“શુદ્ધિ“ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો?
અશુદ્ધિ
14.“દોકડો “ શબ્દનો તળપદા શબ્દ આપો?
જૂના ચલણ અનુસાર એક પૈસો
15.“જીભ ન ઊપડવી “ શબ્દનો રૂઢિપ્રયોગ શબ્દ આપો?
બોલવાની હિંમત ના હોવી
No comments: