Std-09 Text Book Mcq Test-03 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી,તળપદા,રૂઢિપ્રયોગો
Std-09 Text Book Mcq Test-03 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી, વિરુદ્ધાર્થી, તળપદા, રૂઢિપ્રયોગો
Std-09 Text Book Mcq Test-03 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી, વિરુદ્ધાર્થી, તળપદા, રૂઢિપ્રયોગો |
1. “સાંભરે” સમાનાર્થી આપો?
"સ્મરણ કરે, યાદ કરે; "
2. “ભ્રાત” સમાનાર્થી આપો ?
"ભાઈ, અહીં ત્રણે ભ્રાત, કૃષ્ણના મોટા ભાઈ બલરામ, કૃષ્ણ અને સુદામો"
3. “સાથરે” સમાનાર્થી આપો ?
"સાથરે (સાથરો) ઘાસની પથારી;"
4. “વેદની ધૂન” સમાનાર્થી આપો ?
"વેદનું લયાનુકારી ગાન; "
5. “જાચવું” સમાનાર્થી આપો ?
"યાચના કરવી, માગવું; ; "
6. “ગોરાણી” સમાનાર્થી આપો ?
"ગોર મહારાજનાં પત્ની, અહીં ગુરુપત્ની; "
7. “કાષ્ઠ” સમાનાર્થી આપો ?
"લાકડાં, બળતણ, "
8. “ખાંધ” સમાનાર્થી આપો ?
"ખભો;"
9. “વાદ” સમાનાર્થી આપો ?
ચર્ચા, અહીં અંદરોઅંદર વાદ (હરીફાઈ) કરવો;
10. “ખોડ” સમાનાર્થી આપો ?
મોટું જૂનું લાકડું, ઝાડનું થડિયું;
11.“મુસળધાર” સમાનાર્થી આપો ?
સાંબેલા જેવી ધાર, ધોધમાર વરસાદ;
12.“કેર” સમાનાર્થી આપો ?
જુલમ;
13.“જૂજવા” સમાનાર્થી આપો ?
જૂજવા જુદા, અલગ;
14.“સોમદૃષ્ટિ” સમાનાર્થી આપો ?
ચંદ્ર જેવી શીતળ કૃપાદૃષ્ટિ
15.“સાંભરવું” વિરુદ્ધાર્થી આપો ?
વિસરવું;
16.“શીતળ” વિરુદ્ધાર્થી આપો ?
ઉષ્ણ
17.“મુન” તળપદા શબ્દો આપો ?
મુન મુનિ, ઋષિ
18.“હૃદય સાથે ચાંપવું” શબ્દો રૂઢિપ્રયોગો આપો ?
પ્રેમથી ભેટવું, આલિંગન આપવું;
19.તેડી લાવવું” શબ્દો રૂઢિપ્રયોગો આપો ?
બોલાવી લાવવું
No comments: