Std-09 Text Book Mcq Test-04 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી,તળપદા,રૂઢિપ્રયોગો
Std-09 Text Book Mcq Test-04 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી, તળપદા,રૂઢિપ્રયોગો
Std-09 Text Book Mcq Test-04 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી, તળપદા,રૂઢિપ્રયોગો |
01. “શીંગોડા” આ શબ્દનો યોગ્ય સમાનાર્થી આપો?
નદીનું નામ;
02.“વિલક્ષણ” આ શબ્દનો યોગ્ય સમાનાર્થી આપો?
અદ્ભુત, અસાધારણ;
03.“ધોરીમાર્ગ” આ શબ્દનો યોગ્ય સમાનાર્થી આપો?
મુખ્ય રસ્તો, સરિયામ માર્ગ;
04.“ભાળવણી” આ શબ્દનો યોગ્ય સમાનાર્થી આપો?
સોંપણી, ભાળ રાખવા સોંપણી કરવી, ભલામણ કરવી;
05. વિસ્મય” આ શબ્દનો યોગ્ય સમાનાર્થી આપો?
આશ્ચર્ય, અચંબો;
06. “ગિંગોડા” આ શબ્દનો યોગ્ય સમાનાર્થી આપો?
શિંગોડો કૂતરાં, ગાય, ભેંસ ઇત્યાદિ પશુઓના કાન વગેરે અંગો પર બાઝતો જીવ
07. “અસલ” આ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી આપો?
નકલ
08. “ગિંગોડા” આ શબ્દનો યોગ્ય તળપદા શબ્દો આપો?
જિંગોડા
09.“પડખે” આ શબ્દનો યોગ્ય તળપદા શબ્દો આપો?
બાજુમાં;
10.“અરજ” આ શબ્દનો યોગ્ય તળપદા શબ્દો આપો?
વિનંતી;
11.“નેણ” આ શબ્દનો યોગ્ય તળપદા શબ્દો આપો?
આંખ;
12.“ખાજ” આ શબ્દનો યોગ્ય તળપદા શબ્દો આપો?
ખોરાક
દેવડી, દરવાજા પાસેની જગ્યા;
14.“વાવડ” આ શબ્દનો યોગ્ય તળપદા શબ્દો આપો?
ખબર, સમાચાર,
No comments: