Std-09 Text Book Mcq Test-05 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી,તળપદા,રૂઢિપ્રયોગો
1. “કોકિલ” આપવામા આવેલ શબ્દનો યોગ્ય શબ્દ સમાનાર્થી આપો?
નરકોયલ;
2. “ઘનગર્જન” આપવામા આવેલ શબ્દનો યોગ્ય શબ્દ સમાનાર્થી આપો?
વાદળની ગર્જના;
3. “ઉરતંતે” આપવામા આવેલ શબ્દનો યોગ્ય શબ્દ સમાનાર્થી આપો?
હૃદયના તાંતણે;
4. “કોતર” આપવામા આવેલ શબ્દનો યોગ્ય શબ્દ સમાનાર્થી આપો?
નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ;
5. “પૌરુષ” આપવામા આવેલ શબ્દનો યોગ્ય શબ્દ સમાનાર્થી આપો?
પુરુષાતન;
6. “સુફલિત” આપવામા આવેલ શબ્દનો યોગ્ય શબ્દ સમાનાર્થી આપો?
ફળદ્રુપ, સારા ફળવાળું;
7. “વિસરવું” આપવામા આવેલ શબ્દનો યોગ્ય શબ્દ સમાનાર્થી આપો?
ભૂલી જવું;
8. “ગૃહમાયા” આપવામા આવેલ શબ્દનો યોગ્ય શબ્દ સમાનાર્થી આપો?
ઘરની માયા, ઘરની લાગણી;
9. “પાનેતર” આપવામા આવેલ શબ્દનો યોગ્ય શબ્દ સમાનાર્થી આપો?
પાનેતર પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર
10. “ખુલ્લું” આપવામા આવેલ શબ્દનો યોગ્ય શબ્દ વિરુદ્વાર્થી આપો?
બંધ;
11. “પહેલી” આપવામા આવેલ શબ્દનો યોગ્ય શબ્દ વિરુદ્વાર્થી આપો?
છેલ્લી
No comments: