Std-09 Text Book Mcq Test-06 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી,તળપદા,રૂઢિપ્રયોગો - EDU4K

Std-09 Text Book Mcq Test-06 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી,તળપદા,રૂઢિપ્રયોગો

Std-09 Text Book Mcq Test-06 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી, તળપદા,રૂઢિપ્રયોગો 
Std-09 Text Book Mcq Test-06 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી, તળપદા,રૂઢિપ્રયોગો 



1. “શિલાજિત“ આપેલ શબ્દનો સમાનાર્થી યોગ્ય શબ્દ આપો?




... Answer is C)
એક ઔષધિ;


2. “અભિષેક “ આપેલ શબ્દનો સમાનાર્થી યોગ્ય શબ્દ આપો?




... Answer is D)
મસ્તક પર થતી જલધારા;


3. “પરિચારિકા “ આપેલ શબ્દનો સમાનાર્થી યોગ્ય શબ્દ આપો?




... Answer is A)
સેવિકા;


4. “પાંજરાપોળ “ આપેલ શબ્દનો સમાનાર્થી યોગ્ય શબ્દ આપો?




... Answer is B)
અશક્ત કે ઘરડાં ઢોરોને રાખવાનું ધર્માદા સ્થાન;


5. “ચાકરી “ આપેલ શબ્દનો સમાનાર્થી યોગ્ય શબ્દ આપો?




... Answer is C)
સેવા;


6. “ઉપચાર “ આપેલ શબ્દનો સમાનાર્થી યોગ્ય શબ્દ આપો?




... Answer is D)
સારવાર;


7. “વસવસો “ આપેલ શબ્દનો સમાનાર્થી યોગ્ય શબ્દ આપો?




... Answer is A)
અફસોસ;


8.“ભાળવણી “ આપેલ શબ્દનો સમાનાર્થી યોગ્ય શબ્દ આપો?




... Answer is B)
ભાળ રાખવા સોંપણી કરવી;


9.“ક્રૂર “ આપેલ શબ્દનો સમાનાર્થી યોગ્ય શબ્દ આપો?




... Answer is C)
ઘાતકી


10.“જથરવથર “ આપેલ શબ્દનો સમાનાર્થી યોગ્ય શબ્દ આપો?




... Answer is D)
અવ્યવસ્થિત;


11.“પ્રત્યક્ષ “ આપેલ શબ્દનો સમાનાર્થી યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?




... Answer is A)
પરોક્ષ;


12.“વખાણ “ આપેલ શબ્દનો સમાનાર્થી યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?




... Answer is D)
નિંદા;


13.“મૂંગું “ આપેલ શબ્દનો સમાનાર્થી યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?




... Answer is B)
વાચાળ;


14.“ભીનું “ આપેલ શબ્દનો સમાનાર્થી યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?




... Answer is C)
સૂકું;


15.“વ્યક્ત “ આપેલ શબ્દનો સમાનાર્થી યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?




... Answer is D)
અવ્યકત


16.“વિધવા “ આપેલ શબ્દનો સમાનાર્થી યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?




... Answer is C)
સધવા


17.“અરથ “ આપેલ શબ્દનો સમાનાર્થી યોગ્ય તળપદા શબ્દ આપો?




... Answer is A)
અર્થ, મતલબ,


18.“બોન“ આપેલ શબ્દનો સમાનાર્થી યોગ્ય તળપદા શબ્દ આપો?




... Answer is C)
બહેન;


19.“ભણી “ આપેલ શબ્દનો સમાનાર્થી યોગ્ય તળપદા શબ્દ આપો?




... Answer is D)
તરફ;


20.“મૈણું “ આપેલ શબ્દનો સમાનાર્થી યોગ્ય તળપદા શબ્દ આપો?




... Answer is B)
મરણ;


21.“ધાઈ આવ્યાં “ આપેલ શબ્દનો સમાનાર્થી યોગ્ય તળપદા શબ્દ આપો?




... Answer is A)
દોડી આવ્યાં


22.“હરખપદૂડા થઈ જવું“ આપેલ રૂઢિપ્રયોગો યોગ્ય અર્થ આપો?




... Answer is A)
આનંદથી ગાંડાઘેલા થઈ જવું;


23.“સમસમી જવું “ આપેલ રૂઢિપ્રયોગો યોગ્ય અર્થ આપો?




... Answer is D)
ધૂંધવાઈ જવું;


24.“હૈયું ભરાઈ આવવું “ આપેલ રૂઢિપ્રયોગો યોગ્ય અર્થ આપો?




... Answer is B)
દુઃખ કે લાગણીથી રડું રડું થઈ જવું;


25.“વહારે ધાવું “ આપેલ રૂઢિપ્રયોગો યોગ્ય અર્થ આપો?




... Answer is C)
સહાય કરવા આગળ વધવું, ગોઠી જવું ફાવટ આવવી;


26.“હૈયું કકળી ઊઠવું “ આપેલ રૂઢિપ્રયોગો યોગ્ય અર્થ આપો?




... Answer is C)
હૃદયમાં દુઃખ થવું;


27.“હૈયે ટાઢક વળવી “ આપેલ રૂઢિપ્રયોગો યોગ્ય અર્થ આપો?




... Answer is B)
શાંતિ થવી, રાહત થવી;


28.“પનારે પડવું “ આપેલ રૂઢિપ્રયોગો યોગ્ય અર્થ આપો?




... Answer is A)
માથે પડવું, ફરજિયાતપણે સંબંધમાં રાખવું પડે તેવી અવસ્થા;


29.“છાતીએથી અળગો કરવો “ આપેલ રૂઢિપ્રયોગો યોગ્ય અર્થ આપો?




... Answer is D)
દુ:ખ સાથે સ્વજનને પોતાનાથી દૂર કરવો


No comments:

BMC - Bhavnagar Municipal Corporation Requitment 2024-25

BMC - Bhavnagar Municipal Corporation Requitment 2024-25    has published an Advertisement for the below-mentioned Posts 2024. All Intereste...

Powered by Blogger.