Std-09 Text Book Mcq Test-07 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી, તળપદા,રૂઢિપ્રયોગો
Std-09 Text Book Mcq Test-07 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી, તળપદા,રૂઢિપ્રયોગો
Std-09 Text Book Mcq Test-07 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી, તળપદા,રૂઢિપ્રયોગો |
01.“સીમ “ આપેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
ખેતર કે ગામની હદ, તે ભાગની જમીન,
02.“મજિયારું “ આપેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
સહિયારું;
03.“ખમીર “ આપેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
જોશ, તાકાત;
04.“ત્રિકમ “ આપેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
ખેતર કે ગામની હદ, તે ભાગની જમીન,
05.“વેળા “ આપેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
સમય, ટાણું, વખત;
06.“બુલંદ “ આપેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
ઊંચો (અવાજ)
07.“જીત “ આપેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?
હાર;
08.“સોહામણું “ આપેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?
ડરામણું
09.“મલક “ આપેલ શબ્દનો યોગ્ય તળપદા શબ્દ આપો?
પ્રદેશ, દેશ, મુલક
10.“અમોલું “ આપેલ શબ્દનો યોગ્ય તળપદા શબ્દ આપો?
અમૂલ્ય;
11.“લિયો “ આપેલ શબ્દનો યોગ્ય તળપદા શબ્દ આપો?
લેવું
No comments: