Std-09 Text Book Mcq Test-08 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી,તળપદા,રૂઢિપ્રયોગો - EDU4K

Std-09 Text Book Mcq Test-08 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી,તળપદા,રૂઢિપ્રયોગો

Std-09 Text Book Mcq Test-08 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી,
તળપદા,રૂઢિપ્રયોગો 

Std-09 Text Book Mcq Test-08 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી,તળપદા,રૂઢિપ્રયોગો 



1. “મૂળ“ આપેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?




... Answer is B)
પ્રાચીન, અસલ;


2.“મક્ષિકા“ આપેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?




... Answer is C)
માખી;


3.“નૂતન” આપેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?




... Answer is D)
નવું


4.“પ્રાચીન“ આપેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?




... Answer is A)
જૂનું;


5.“યશાશક્તિ “ આપેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?




... Answer is C)
શક્તિ પ્રમાણે;


6.“ડસ્ટબિન“ આપેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?




... Answer is D)
કચરાપેટી;


7.“વિભૂષિત“ આપેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?




... Answer is B)
શણગારેલું


8.“શ્રેષ્ઠ“ આપેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?




... Answer is B)
કનિષ્ઠ;


9.“નૂતન“ આપેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?




... Answer is D)
પ્રાચીન;


10.“પવિત્ર“ આપેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?




... Answer is D)
અપવિત્ર;


11.“ઉદાર“ આપેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?




... Answer is A)
કઠોર;


12.“સદ્ભાગ્ય“ આપેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?




... Answer is C)
દુર્ભાગ;


13.“પ્રસન્ન“ આપેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?




... Answer is C)
અપ્રસન્ન;


14.“સહિત“ આપેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?




... Answer is C)
રહિત;


15.“ઉદાર“ આપેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?




... Answer is B)
કંજૂસ


16.“જડવું“ આપેલ શબ્દનો યોગ્ય તળપદા શબ્દ આપો?




... Answer is A)
મળવું


No comments:

BMC - Bhavnagar Municipal Corporation Requitment 2024-25

BMC - Bhavnagar Municipal Corporation Requitment 2024-25    has published an Advertisement for the below-mentioned Posts 2024. All Intereste...

Powered by Blogger.