Std-09 Text Book Mcq Test-09 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી,તળપદા,રૂઢિપ્રયોગો
Std-09 Text Book Mcq Test-09 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી, તળપદા,રૂઢિપ્રયોગો
Std-09 Text Book Mcq Test-09 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી ,તળપદા,રૂઢિપ્રયોગો |
01.“અડવું” આપેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
શણગાર વિનાનું, શોભારહિત;
02.“આંગળાં” આપેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
આંગળીઓથી લીંપણમાં કરાતી ભાત;
03.“પરશ” આપેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
સ્પર્શ કરવો;
04.“ટોડલો” આપેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
(ટોલ્લો) બારસાખના ઉપલા લાકડા આગળ રહેતો છેડો;
05.“છત્તર” આપેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
છત્ર;
06.“ઉજાળવું” આપેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
ઊજળું કરવું, શોભાવવું
07.“સુગંધ” આપેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?
દુર્ગધ;
08.“તડકો” આપેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?
છાંયડો;
09.“ખુલ્લું” આપેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?
બંધ
10.“લખમી” આપેલ શબ્દનો યોગ્ય તળપદા શબ્દ આપો?
લક્ષ્મી;
11.“ઓચ્છવ” આપેલ શબ્દનો યોગ્ય તળપદા શબ્દ આપો?
ઉત્સવ;
12.“જીવતર” આપેલ શબ્દનો યોગ્ય તળપદા શબ્દ આપો?
જન્મારો, જિંદગી
13.“કુળને ઉજાળવું” આપેલ શબ્દનો યોગ્ય રૂઢિપ્રયોગો શબ્દ આપો?
કુળને શોભાવવું, કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું
No comments: