Std-09 Text Book Mcq Test-10 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી,તળપદા,રૂઢિપ્રયોગો - EDU4K

Std-09 Text Book Mcq Test-10 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી,તળપદા,રૂઢિપ્રયોગો

Std-09 Text Book Mcq Test-10 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી, તળપદા, રૂઢિપ્રયોગો 
Std-09 Text Book Mcq Test-10 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી, તળપદા, રૂઢિપ્રયોગો 



1. “વર્જ્ય “ આપેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી આપો?




... Answer is A)
ત્યજવા યોગ્ય;


2. “ક્ષીણ “આપેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી આપો?




... Answer is D)
ધસાયેલું, નબળું;


3. “અકરાંતિયું “ આપેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી આપો?




... Answer is C)
ધરાય નહિ તેવું, વધારે પડતું ખાનારું;


4. “સાવધ“ આપેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી આપો?




... Answer is B)
જાગ્રત,સજાગ;


5.“નિષ્કર્ષ“ આપેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી આપો?




... Answer is A)
સાર;


6.“અદ્વિતીય“ આપેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી આપો?




... Answer is C)
અજોડ; ;


7.“અસ્ખલિત “ આપેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી આપો?




... Answer is D)
સતત, એકધારું,


8.“શાશ્વત“ આપેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી આપો?




... Answer is B)
નિત્ય;


9.“ચવડ “ આપેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી આપો?




... Answer is C)
મુશ્કેલીથી તૂટે,ફાટે કે ચવાય તેવું;


10.“સંપદા “ આપેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી આપો?




... Answer is B)
સંપત્તિ


11.“પ્રાચીન “ આપેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી આપો?




... Answer is C)
અર્વાચીન;


12.. “સાવધ“ આપેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી આપો?




... Answer is D)
ગાફેલ;


13. “સ્નિગ્ધ“ આપેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી આપો?




... Answer is A)
કઠણ;

14. . “બાહ્ય“ આપેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી આપો?




... Answer is B)
આંતરિક;


15.“આધ્યાત્મિક“ આપેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી આપો?




... Answer is A)
સાંસારિક;


16.“અભિમાન“ આપેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી આપો?




... Answer is B)
નિરભિમાન; ;


17.“શાશ્વત “ આપેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી આપો?




... Answer is C)
નાશવંત;


18.“અકરાંતિયું“ આપેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી આપો?




... Answer is D)
મિતાહારી



No comments:

BMC - Bhavnagar Municipal Corporation Requitment 2024-25

BMC - Bhavnagar Municipal Corporation Requitment 2024-25    has published an Advertisement for the below-mentioned Posts 2024. All Intereste...

Powered by Blogger.