Std-09 Text Book Mcq Test-11 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી,તળપદા,રૂઢિપ્રયોગો
Std-09 Text Book Mcq Test-11 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી, તળપદા,રૂઢિપ્રયોગો
Std-09 Text Book Mcq Test-11 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી, તળપદા,રૂઢિપ્રયોગો |
1. “ગહ્વર” આપવામા આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
બખોલ, ગુફા;
2. “અટંક” આપવામા આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
ટેકીલું;
3.“મરજીવિયા” આપવામા આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢનાર,
4.“અથાગ” આપવામા આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
પાર વિનાનું;
5.“સજલનેત્ર” આપવામા આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
આંસુ ભરેલી આંખો;
6.“અફાટ” આપવામા આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
અપાર, ખૂબ વિશાળ;
7.“રત્નાકર” આપવામા આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
સમુદ્ર, દરિયો, રત્નનો સમૂહ;
8.“અગાધ” આપવામા આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
અતિ ઊંડું;
9.“તળો” આપવામા આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
તળિયાં;
10.“અખૂટ” આપવામા આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
ખૂટે નહિ એવું,
11.“વારવું” આપવામા આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
અટકાવવું
12.“ઉત્સાહ” આપવામા આવેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?
નિરુત્સાહ;
13.“વિકરાલ” આપવામા આવેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?
સુંદર;
14.“તમોમય” આપવામા આવેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?
તેજોમય
15.“વૃથા” આપવામા આવેલ શબ્દનો યોગ્ય તળપદા શબ્દ આપો?
નકામું;
16.“કીધ” આપવામા આવેલ શબ્દનો યોગ્ય તળપદા શબ્દ આપો?
કીધો;
17.“તળ” આપવામા આવેલ શબ્દનો યોગ્ય તળપદા શબ્દ આપો?
તળિયું
18.“પ્રદીપ્ત” આપવામા આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
સળગેલું;
1
No comments: