Std-09 Text Book Mcq Test-12 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી,તળપદા,રૂઢિપ્રયોગો
Std-09 Text Book Mcq Test-12 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી, તળપદા ,રૂઢિપ્રયોગો
Std-09 Text Book Mcq Test-12 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી, તળપદા , રૂઢિપ્રયોગો |
01.“પ્રપાત “ આપવામા આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
ધોધ;
02.“કુલોદ્ધારક“ આપવામા આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
કુળનો ઉદ્ધાર કરનાર;
03.“મ્યાન “ આપવામા આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
કરમાયેલું, નિસ્તેજ,
04.“લાવણ્ય“ આપવામા આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
સુંદરતા;
05.“પાશ“ આપવામા આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
ફાંસલો;
06.“ધૃષ્ટતા“ આપવામા આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
વધુ પડતી હિંમત, ઉદ્ધતાઈ
07.“સાધારણ “ આપવામા આવેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?
અસાધારણ;
08.“સ્વસ્થ “ આપવામા આવેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?
અસ્વસ્થ;
09.“ઇચ્છા “ આપવામા આવેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?
અનિચ્છા;
10.“વરદાન “ આપવામા આવેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?
શાપ;
11.“પ્રગટ “ આપવામા આવેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?
અપ્રગટ;
12.“સ્મિત “ આપવામા આવેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?
રુદન;
13.“મંદ “ આપવામા આવેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?
જલદ
14.“આયુધારા વહેવી “ આપવામા આવેલ શબ્દનો યોગ્ય રૂઢિપ્રયોગ શબ્દ આપો?
જીવતા રહેવું
No comments: