Std-09 Text Book Mcq Test-13 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી,તળપદા,રૂઢિપ્રયોગો - EDU4K

Std-09 Text Book Mcq Test-13 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી,તળપદા,રૂઢિપ્રયોગો

Std-09 Text Book Mcq Test-13 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી,તળપદા ,રૂઢિપ્રયોગો 
Std-09 Text Book Mcq Test-13 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી,તળપદા ,રૂઢિપ્રયોગો 


01.“નિજ” આપેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો ?




... Answer is C)
પોતે;


02.“સિંધુ” આપેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો ?




... Answer is D)
સમુદ્ર,


03.“સમો” આપેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો ?




... Answer is A)
જેવો;


04.“જખમ” આપેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો ?




... Answer is B)
ઘાવ


05.“વિરામ” આપેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો ?




... Answer is A)
અવિરામ;


06.“વિકાસ” આપેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો ?




... Answer is C)
વિનાશ;


07.“ખીલવું” આપેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો ?




... Answer is D)
કરમાવું,


08.“પ્રકાશ” આપેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો ?




... Answer is B)
અંધકા૨;


09.“ભય” આપેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો ?




... Answer is B)
અભય


10.“ખોળિયું” આપેલ શબ્દનો યોગ્ય તળપદા શબ્દ આપો ?




... Answer is A)
શરીર;


11.“જડે” આપેલ શબ્દનો યોગ્ય તળપદા શબ્દ આપો ?




... Answer is D)
મળે


No comments:

BMC - Bhavnagar Municipal Corporation Requitment 2024-25

BMC - Bhavnagar Municipal Corporation Requitment 2024-25    has published an Advertisement for the below-mentioned Posts 2024. All Intereste...

Powered by Blogger.