Std-09 Text Book Mcq Test-14 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી,તળપદા,રૂઢિપ્રયોગો
Std-09 Text Book Mcq Test-14 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી, તળપદા, રૂઢિપ્રયોગો
Std-09 Text Book Mcq Test-14 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી, તળપદા, રૂઢિપ્રયોગો |
1. “કાફલો “ આપવામાં આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
સંઘ, ગતિ કરતો સમૂહ,
2. “ચિરસ્મરણીય“ આપવામાં આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
હંમેશાં યાદ રહે તેવું;
3. “સંગ્રામ“ આપવામાં આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
યુદ્ધ
4. “રંજાડવુ “ આપવામાં આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
હેરાન કરવું,
5. “પદાર્થપાઠ “ આપવામાં આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
પ્રત્યક્ષ પદાર્થ દ્વારા બોધ;
6. “આવાસ “ આપવામાં આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
રહેઠાણ;
7. “ટિખળ “ આપવામાં આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
મજાક; ,
8.“આહ્લાદ “ આપવામાં આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
આનંદ, હર્ષ,
9.“સાંતી “ આપવામાં આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
હળ;
10.“વંઝી બાંધવી “ આપવામાં આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
ખપટિયાં બાંધવા;
11.“વણિયલ “ આપવામાં આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
બિલાડી જેવું પ્રાણી,
12.“લીલી “ આપવામાં આવેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?
સૂકી;
13.“ભપકો “ આપવામાં આવેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?
સાદગી;
14.“અંકુશ “ આપવામાં આવેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?
નિરંકુશ;
15.“પ્રત્યક્ષ “ આપવામાં આવેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?
પરોક્ષ;
16.“કોલાહલ “ આપવામાં આવેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?
નીરવ
17.“બચલાં “ આપવામાં આવેલ શબ્દનો યોગ્ય તળપદા શબ્દ આપો?
બચ્ચાં;
18.“કાળોતરો “ આપવામાં આવેલ શબ્દનો યોગ્ય તળપદા શબ્દ આપો?
ફણીધર નાગ;
19.“માંજર “ આપવામાં આવેલ શબ્દનો યોગ્ય તળપદા શબ્દ આપો?
બિલાડો;
20.“ઢાલ “ આપવામાં આવેલ શબ્દનો યોગ્ય તળપદા શબ્દ આપો?
સામસામે મદદ કરવાની રીત;
21.“સાંઠીકડું “ આપવામાં આવેલ શબ્દનો યોગ્ય તળપદા શબ્દ આપો?
સાંઠીનો નાનકડો કકડો;
22.“કામની દોઢ “ આપવામાં આવેલ શબ્દનો યોગ્ય તળપદા શબ્દ આપો?
ખૂબ ઝાઝું કામ
No comments: