Std-09 Text Book Mcq Test-15 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી,તળપદા,રૂઢિપ્રયોગો
Std-09 Text Book Mcq Test-15 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી,
તળપદા,રૂઢિપ્રયોગો
Std-09 Text Book Mcq Test-15 | પાઠ્ય પુસ્તક આધારીત વિવિધ શબ્દો જેવા કે સમાનાર્થી,વિરુદ્ધાર્થી, તળપદા,રૂઢિપ્રયોગો |
01.“ગોદ” આપવામાં આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
ખોળો, અહીં માતાનો ખોળો;
02.“શય્યા” આપવામાં આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
પથારી;
03.“સોડ” આપવામાં આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
પાસું, પડખું;
04.“રાહી” આપવામાં આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
મુસાફર, વટેમાર્ગુ, પલ્લવ પાંદડું;
05.“પરબ” આપવામાં આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
રસ્તામાં મુસાફરને પાણી પાવાની જગ્યા;
06.“રાહત” આપવામાં આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
અહીં હૂંફ;
07.“મેહ” આપવામાં આવેલ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ આપો?
વરસાદ;
08.“હાજર” આપવામાં આવેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?
ગેરહાજ૨;
09.“હેત” આપવામાં આવેલ શબ્દનો યોગ્ય વિરુદ્ધાર્થી શબ્દ આપો?
ધિક્કાર
No comments: