Gujarati Sahity |Nathalal Dave |Bakul Tripathi in Gujarati - EDU4K

Gujarati Sahity |Nathalal Dave |Bakul Tripathi in Gujarati

નાથાલાલ દવે

Gujarati Sahity |Nathalal Dave |Bakul Tripathi in Gujarati 

  • (જન્મ : 3-6-1912 અવસાન : 25-12-1993)
  • તેમનો જન્મ ભાવનગર જિલ્લાના ભુવા ગામે થયો હતો.
  • ગુજરાત રાજયના શિક્ષણાધિકારી તરીકે તેમણે ફરજ બજાવી હતી. કાલિંદી’, ‘જહાનવી’, ‘અનુરાગ’, ‘પિયાબિન', 'ઉપદ્રવ’, ‘મહેનતનાં ગીત', “ભૂદાન યજ્ઞ’, ‘સોનાવરણી સીમ',‘હાલો ભેરું ગામડેઅને મુખવાસતેમના કવિતાસંગ્રહો છે.
  • ગેયતા, પ્રકૃતિચિત્રો અને ગ્રામચિત્રો તેમની કવિતાની વિશેષતા છે.
  • કામ કરે ઇ જીતેમાનવીય પરિશ્રમનું ગૌરવ કરતું જાણીતું ગીત સ્વરૂપનું કાવ્ય છે.


બકુલ ત્રિપાઠી

Gujarati Sahity |Nathalal Dave |Bakul Tripathi in Gujarati 

  • (જન્મ : 26-11-1928, અવસાન : 31-8-2006)
  • બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠીનો જન્મ નડિયાદમાં થયો હતો.
  • તેઓ પ્રથમ હરોળના હાસ્ય સર્જક હતા.
  • તેમણે કોમર્સ કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યું હતું.
  • સચરાચર’, ‘સોમવારની સવારે’, ‘દ્રોણાચાર્યનું સિંહાસન’, ‘હૈયું ખોલીને હસીએ', ગોવિંદે માંડી ગોઠડીતેમના હાસ્ય નિબંધસંગ્રહો છે.
  • વૈકુંઠ નથી જાવું’, ‘હિંડોળો ઝાકમઝોળ’, ‘મન સાથે મૈત્રી’, ‘અષાઢની સાંજ’, ‘પ્રિય સખી’, વગેરે તેમના લલિત નિબંધસંગ્રહો છે.
  • દૂરદર્શન પર આવતી તેમની ગપસપશ્રેણી ખૂબ લોકપ્રિય થયેલી.
  • તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.
  • બકુલ ત્રિપાઠીનો છાલ, છોતરાં અને ગોટલાહાસ્યનિબંધ હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રીપુસ્તકમાંથી લેવામાં
  • આવ્યો છે.
  • આ નિબંધમાં લેખકે ભારતીય લોકોની ગમે ત્યાં કચરો નાખવાની, ગંદકી કરવાની માનસિકતા પર કટાક્ષ કર્યો છે.
  • વેદ-પુરાણ-રામાયણ-મહાભારત આપનાર સંસ્કૃતિના લોકો એ જ સંસ્કૃતિના પ્રતીક સમાં મંદિરોની બહાર જ ગંદકી કરતા હોય છે.
  • જયાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ હોય છે, પણ આપણે ત્યાં તો જયાં પ્રભુનો વાસ ત્યાં જ ગંદકી હોય છે.

No comments:

BMC - Bhavnagar Municipal Corporation Requitment 2024-25

BMC - Bhavnagar Municipal Corporation Requitment 2024-25    has published an Advertisement for the below-mentioned Posts 2024. All Intereste...

Powered by Blogger.